Pular para o conteúdo
Publicidade

માથ્થી 19:11,12

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

11 ઈસુએ જવાબ આપ્યો, "દરેકથી આ વચન સ્વીકારાતું નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ. 12 કેમકે કેટલાક ખોજા છે જેઓ એવી રીતે જન્મેલાં છે; અને કેટલાક ખોજાઓને બીજાઓએ ખોજા બનાવેલા છે; અને કેટલાક સ્વર્ગના રાજ્યને લીધે ખોજા તરીકે જીવવું પસંદ કરે છે, જે આ સ્વીકારી શકે છે તેણે તે સ્વીકારવું જોઈએ."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    11 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, "બધાથી એ વાત પળાતી નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ. 12 કેમ કે કેટલાક નપુંશક છે કે જેઓ પોતાની માતાઓથી જ એવા જન્મેલાં છે. કેટલાક એવા છે કે જેઓને માણસોએ નપુંશક બનાવ્યા છે; વળી કેટલાક એવા છે કે જેઓએ સ્વર્ગના રાજ્યને લીધે પોતાની જાતને જ નપુંશક તરીકે કર્યા છે. જે સ્વીકારી શકે છે તે આ વાત સ્વીકારે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.