Pular para o conteúdo
Publicidade

માથ્થી 19:13-15

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

નાના બાળકો અને ઈસુ

13 પછી લોકો નાના બાળકોને ઈસુ પાસે લાવ્યા કે તેઓ પર તેમના હાથ મૂકીને પ્રાર્થના કરે, પણ શિષ્યોએ તેમને ધમકાવ્યાં.

14 ઈસુએ કહ્યું, "નાના બાળકોને મારી પાસે આવવાં દો, તેઓને અટકાવશો નહિ. કેમકે સ્વર્ગનું રાજ્ય એ એવાઓનું જ છે." 15 તેમણે તેમના પર હાથ મૂકયાં, પછી તેઓ ત્યાંથી ગયા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    13 ત્યાર પછી તેઓ બાળકોને તેમની પાસે લાવ્યા, એ માટે કે તે તેઓ પર હાથ મૂકીને પ્રાર્થના કરે; પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં. 14 પણ ઈસુએ કહ્યું કે, "બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય એવાઓનું છે." 15 તેઓ પર હાથ મૂક્યા પછી તે ત્યાંથી ગયા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.