Pular para o conteúdo
Publicidade

માથ્થી 19:23,24

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

23 ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, હું તમને સાચે જ કહું છું કે "ધનવાનને સ્વગઁના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે. 24 ફરીથી હું તમને કહું છું કે, ધનવાન માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો તેના કરતાં ઊંટ માટે સોયના નાકામાં થઈને જવું સહેલું છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    23 ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, "હું તમને નિશ્ચે કહું છું કે ધનવાનને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે. 24 વળી હું તમને ફરી કહું છું કે ‘ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.