4 તેમણે જવાબ આપ્યો, "શું તમે નથી વાંચ્યું? કે આરંભથી જ ઉત્પન્ન કરનારે તેમને પુરુષ અને સ્ત્રીને બનાવ્યાં. 5 અને કહ્યું; આ કારણને લીધે ‘પુરુષ પોતાના માબાપને છોડી દઈને પોતાની પત્નીને વળગી રહેશે, અને તેઓ બંને એક દેહ થશે.’ 6 હવેથી તેઓ બે નહિ, પણ એક દેહ છે. માટે જેને ઈશ્વરે જેમને જોડયાં છે, તેમને કોઈએ છૂટાં ન પાડવાં."
Publicidade
માથ્થી 19:4-6
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
4 ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, "શું તમે એમ નથી વાંચ્યું કે, જેમણે તેઓને ઉત્પન્ન કર્યાં, તેમણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્ન કર્યા?
5 અને કહ્યું કે ‘તે કારણને લીધે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે, અને તે બન્ને એક દેહ થશે?’ 6 માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેમને જોડ્યાં છે તેમને માણસોએ જુદા ન પાડવાં."
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.