દ્રાક્ષાવાડીમાં મજૂરોનું દ્રષ્ટાંત
1 "કેમકે સ્વર્ગનું રાજ્ય જમીનદારના જેવું છે, જે વહેલી સવારે પોતાની દ્રાક્ષાવાડી માટે કામ કરનારાં મજૂરો લાવવાં બહાર ગયો. 2 તેણે રોજનો એક દીનાર આપવાનું ઠરાવીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા.
1 "કેમકે સ્વર્ગનું રાજ્ય જમીનદારના જેવું છે, જે વહેલી સવારે પોતાની દ્રાક્ષાવાડી માટે કામ કરનારાં મજૂરો લાવવાં બહાર ગયો. 2 તેણે રોજનો એક દીનાર આપવાનું ઠરાવીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા.
1 કેમ કે સ્વર્ગનું રાજ્ય એક જમીનદાર જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાડીને માટે મજૂરો નક્કી કરવાને વહેલી સવારે બહાર ગયો. 2 તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.