Pular para o conteúdo
Publicidade

માથ્થી 21:10-13

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

10 જયારે ઈસુ યરુશાલેમમાં પ્રવેશ્યા, ત્યારે આખું શહેર ખળભળી ઉઠયું ને પૂછયું: "આ કોણ છે?"

11 ટોળાએ જવાબ આપ્યો, "આ તો ઈસુ છે, ગાલીલના નાઝરેથનો પ્રબોધક."

ઈસુ મંદિરે

12 ઈસુ મંદિરનાં આંગણાંમાં પ્રવેશ્યા અને ત્યાંથી તેમણે વેચનારાઓને અને ખરીદનારાઓને ત્યાંથી હાંકી કાઢયાં, નાણાંવટીઓના ટેબલ અને કબૂતર વેચનારાઓની બેઠકો ઊંધી કરી નાંખી. 13 તેમણે તેઓને કહ્યું કે લખેલું છે કે, "મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે તેને લુંટારાઓનું કોતર બનાવો છો."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    10 તેઓ જયારે યરુશાલેમમાં આવ્યા ત્યારે આખા નગરે ખળભળી ઊઠીને કહ્યું કે, ‘એ કોણ છે?’ 11 ત્યારે લોકોએ કહ્યું કે, "ઈસુ પ્રબોધક, જે ગાલીલના નાસરેથના, તે એ છે."

    12 પછી ઈસુ ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા. ત્યાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા; અને નાણાવટીઓનાં બાજઠ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં. 13 ઈસુએ તેઓને કહ્યું કે, "મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે,’ એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર બનાવ્યું છે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.