Pular para o conteúdo
Publicidade

માથ્થી 21:9

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

9 ટોળું કે જે તેમની આગળ હતાં અને જેઓ તેમની પાછળ ચાલતાં બૂમો પાડતા.

"હોસાન્ના! દાવિદના દીકરાને!"

"પ્રભુને નામે જે આવે છે, તે ધન્ય છે."

"ઉચ્ચ સ્વગઁમાં! હોસાન્ના!"

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    9 હવે આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે, "દાઉદના દીકરાને હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.