Pular para o conteúdo
Publicidade

માથ્થી 22:37-40

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

37 ઈસુએ જવાબ આપ્યો, "તું તારા પૂરાં હૃદયથી, અને પૂરાં જીવથી અને પૂરાં મનથી પ્રભુ તારાં ઈશ્વર પર પ્રેમ કર. 38 આ પહેલી અને સૌથી મોટી આજ્ઞા છે. 39 અને બીજી તેના જેવી જ છે: ‘જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર.’ 40 બધા જ નિયમો અને પ્રબોધકો આ બે આજ્ઞાઓ પર આધારીત છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    37 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, "પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર.’ 38 પહેલી અને મોટી આજ્ઞા તે છે.

    39 બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે ‘જેવો સ્વયં પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ કર.’ 40 આ બે આજ્ઞાઓ સંપૂર્ણ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.