Pular para o conteúdo
Publicidade

માથ્થી 23:23,24

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

23 "ઓ ઢોંગીઓ, નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ તમને અફસોસ! તમે તમારા મસાલા, ફૂદીના, સુવા અને જીરાનો દશાંશ આપો છો, પરંતુ તમે નિયમશાસ્ત્રની મહત્વની બાબતો એટલે ન્યાય, દયા અને વિશ્વાસુપણાની અવગણના કરો છો. તમારે પહેલાની અવગણના કયાઁ વિના પાછળનું પાલન કરવું જોઈએ. 24 ઓ આંધળા દોરનારાઓ! તમે મચ્છર ગાળી કાઢો છો પણ ઊંટને ગળી જાઓ છો!

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    23 ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો, સૂવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની અગત્યની વાતો, એટલે ન્યાય, દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે; તમારે આ કરવાં, અને એની સાથે તે પણ પડતાં મૂકવા જોઈતાં ન હતાં. 24 ઓ અંધજનોને દોરનારાઓ, તમે માખીને દૂર કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો!

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.