Pular para o conteúdo
Publicidade

માથ્થી 23:27,28

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

27 "ઓ ઢોંગીઓ, નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ તમને અફસોસ! તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી સુંદર દેખાય છે પણ અંદર તો મૂંએલાના હાંડકાંઓ અને બધો ગંદવાડ ભરેલો છે. 28 તે જ પ્રમાણે તમે લોકોની આગળ બહારથી ન્યાયી દેખાવ છો પણ તમે અંદરથી ઢોંગે તથા ભૂંડાઈથી ભરેલાં છો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    27 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મૃતકનાં હાડકાં તથા દરેક અશુદ્ધિથી ભરેલી છે. 28 તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ અંદર ઢોંગથી તથા દુષ્ટતાથી ભરેલા છો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.