15 "જેનાં વિષે દાનિયેલ પ્રબોધકે કહેલું છે તે ધિક્કારપાત્ર વસ્તુને પવિત્રસ્થાનમાં ઊભેલી તમે જુઓ, (વાંચકે તેનો અર્થ સમજી લેવો.)
24 કેમકે જૂઠા મસીહ અને જૂઠા પ્રબોધકો દેખા દેશે, અને મહાન ચિન્હો અને અદભુત ચમત્કારો કરી બતાવશે, જો બની શકે તો પસંદ કરેલાંને પણ ભરમાવશે.