Pular para o conteúdo
Publicidade

માથ્થી 24:29,30

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

29 "એ દિવસોની વિપત્તિ પછી તરત જ

" ‘સૂરજ અંધકારમય થઈ જશે,

અને ચંદ્ર તેનું અજવાળું આપશે નહિ;

તારાઓ આકાશમાંથી ખરશે.

આકાશી મંડળો હલાવાશે.’

30 "જયારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, અને પૃથ્વી પરના સધળાં લોકો શોક કરશે. ત્યારે માણસના દીકરાને સામર્થ્ય અને મહિમાસહિત તેઓ આકાશના વાદળો પર આવતા નિહાળશો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    29 તે દિવસોની વિપત્તિ પછી, તરત સૂર્ય અંધકારરૂપ થઈ જશે, ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે અને આકાશથી તારા ખરશે, તથા આકાશના પરાક્રમો હલાવાશે.

    30 પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ત્યારે પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત તેઓ આકાશના વાદળ પર આવતા જોશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.