દસ કુમારિકાઓનું દ્રષ્ટાંત
1 "તે સમયે સ્વર્ગનું રાજ્ય દસ કુમારિકાઓ જેવું હશે, જેઓ પોતાના દીવા લઈને વરને મળવા ગઈ. 5 વરને આવતાં વાર લાગી, અને તેઓ સર્વ ઝોકાં ખાઈને ઊંઘી ગઈ.
6 "મધરાતે પોકાર પડયો કે: ‘અહીંયા વરરાજા છે! તેમને મળવા બહાર આવો.’
10 "પણ જયારે તેઓ તેલ વેચાતું લેવાં ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યા. જે કુમારિકાઓ તૈયાર હતી તેઓ તેમની સાથે લગ્નજમણમાં ગઈ, અને બારણું બંધ કરી દેવામાં આવ્યું.