Pular para o conteúdo
Publicidade

માથ્થી 26:27,28

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

27 પછી તેમણે પ્યાલો લઈને, અને આભાર માનીને તેઓને આપીને કહ્યું કે, "તમે બધાં આમાંથી પીઓ, 28 આ કરારનુ મારું લોહી છે. જે ઘણા લોકો માટે પાપોની માફીને માટે તે વહેવડાવવામાં આવ્યું છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    27 પછી ઈસુએ પ્યાલો લઈને આભાર માન્યો અને તેઓને આપતાં કહ્યું કે, "તમે બધા એમાંથી પીઓ," 28 કેમ કે એ નવા કરારનું મારું રક્ત છે, જે પાપોની માફીને અર્થે ઘણાંઓને માટે વહેવડાવવામાં આવે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.