24 જયારે પિલાતે જોયું કે મારું કશું જ ચાલતું નથી પણ તેને બદલે હંગામો શરુ થયો છે, ત્યારે તેણે પાણી લીધું, અને ટોળા આગળ પોતાનાં હાથ ધોયા અને કહ્યું, "આ ન્યાયી માણસનાં લોહી સંબંધી હું નિર્દોષ છું. એ તમારી જવાબદારી છે!"
Publicidade
માથ્થી 27:24
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
24 જયારે પિલાતે જોયું કે તે કંઈ કરી શકે તેમ નથી, પણ તેને બદલે વધારે ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, "એ ન્યાયીના રક્ત સંબંધી હું નિર્દોષ છું; હવે એ તમારી ચિંતા છે."
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.