Pular para o conteúdo
Publicidade

માથ્થી 27:3-7

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

3 ઈસુને દગો દેનાર યહૂદાએ જયારે જોયું કે, ઈસુને ગુનેગાર ઠરાવ્યાં છે, ત્યારે તેને પોતાના કૃત્ય બદલ પસ્તાવો થયો અને ચાંદીના ત્રીસ સિક્કા લઈને તે મુખ્ય યાજકો તથા આગેવાનો પાસે પાછો ગયો, 4 તેણે કહ્યું મે પાપ કયુઁ છે, "પરસ્વાધીન લોહી પરસ્વાઘીન કયાઁથી મેં પાપ કર્યું છે."

તેઓએ જવાબ આપ્યો, "તે તું જાણે?" એમાં અમારે શું?

5 તેથી યહુદાએ મંદિરમાં પૈસા ફેંકી દઈને તે નિકળ્યો, પછી જઈને પોતે ગળે ફાંસો ખાધો.

6 મુખ્ય યાજકોએ તે પૈસા લીધા અને કહ્યું, "એ લોહીનાં નાણાં છે માટે ભંડારમાં નાખવા એ નિયમની વિરુદ્ધ છે." 7 આથી તેઓએ નિર્ણય કયોઁ કે આ નાણાંનો ઉપયોગ પરદેશીઓ ને દાટવા માટે કુંભારનું ખેતર ખરીદવું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 જયારે યહૂદાએ, જેણે તેમને પરાધીન કર્યાં હતા તેણે જોયું કે ઈસુને અપરાધી ઠરાવાયા છે, ત્યારે તેને ખેદ થયો, અને તેણે ચાંદીના ત્રીસ સિક્કા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું કે, 4 "નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે." ત્યારે તેઓએ કહ્યું કે, "તેમાં અમારે શું? તે તારી ચિંતા છે." 5 પછી સિક્કાઓ ભક્તિસ્થાનમાં ફેંકી દઈને તે ગયો; અને જઈને ગળે ફાંસો ખાધો.

    6 મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે, "એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં મૂકવા ઉચિત નથી." 7 તેઓએ ચર્ચા કરીને પરદેશીઓને દફનાવવા સારું એ રૂપિયાથી કુંભારનું ખેતર વેચાતું લીધું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.