46 આશરે બપોરે ત્રણ વાગે ઈસુએ મોટા અવાજે બૂમ પાડી, "એલી, એલી, લામા શબક્થની?" એટલે કે, "મારા ઈશ્વર! મારા ઈશ્વર! તમે મને કેમ તજી દીધો છે?"
Publicidade
માથ્થી 27:46
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
46 આશરે ત્રણ કલાકે ઈસુએ ઊંચા અવાજે બૂમ પાડતાં કહ્યું કે, "એલી, એલી, લમા શબકથની?" એટલે, "ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને શા માટે છોડી દીધો?"
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.