54 જયારે સુબેદાર અને તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ અને જે કંઇ બન્યું હતું તે જોયું, ત્યારે તેઓ ગભરાય ગયાં અને કહ્યું, "સાચે જ એ ઈશ્વરપુત્ર હતા!"
Publicidade
માથ્થી 27:54
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
54 ત્યારે શતપતિ તથા તેની સાથે જેટલાં ઈસુની ચોકી કરતાં હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ ગભરાતા કહ્યું કે, "ખરેખર એ ઈશ્વરના દીકરા હતા."
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.