59 યોસેફે શબ લઈને તેના પર શણનું ચોખ્ખા કપડાંમાં તે વિટાળ્યું. 60 અને તેણે તેને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં મૂકયું. એક મોટો પથ્થર કબરનાં દ્રાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો.
Publicidade
માથ્થી 27:59,60
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
59 પછી યૂસફે શબ લઈને શણના સ્વચ્છ વસ્ત્રમાં તે વીંટાળ્યું, 60 અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂક્યો; અને એક મોટો પથ્થર કબરના દ્વાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.