Pular para o conteúdo
Publicidade

માથ્થી 28:18,19

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

18 પછી ઈસુએ તેમની પાસે આવીને કહ્યું, "આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. 19 તે માટે જાઓ, અને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો, પિતા, અને પુત્ર અને પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતાં જાઓ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    18 ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, "સ્વર્ગ તથા પૃથ્વી પરનો સર્વ અધિકાર મને અપાયો છે. 19 એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.