Pular para o conteúdo
Publicidade

માથ્થી 4:19,20

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

19 ઈસુએ તેઓને કહ્યું, "મારી પાછળ ચાલો અને હું તમને માણસોના પકડનારા બનાવી બહાર મોકલીશ." 20 તરત પોતાની જાળો મૂકીને તેઓ તેમની પાછળ ચાલી નીકળ્યાં.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    19 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ.’ 20 તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.