5 પછી શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ ગયો અને તેમને મંદિરનાં સવોઁચ્ચ સ્થાન પર ઊભા રાખ્યા. 6 તેણે કહ્યું, "જો તમે ઈશ્વરપુત્ર છો, તો પોતાને નીચે પાડી નાખો, કારણ કે લખેલું છે કે,
" ‘ઈશ્વર પોતાના દૂતોને તમારા સંબંઘી આજ્ઞા કરશે ને
તેઓ તમને તેમના હાથોમાં ઊંચકી લેશે,
જેથી તમારો પગ પથ્થર સાથે અથડાય નહિ.’ "
7 ઈસુએ તેમને જવાબ આપ્યો, "એવું પણ લખેલું છે કે તારે પ્રભુ તારા ઈશ્વરનુંં પરીક્ષણ કરવું નહિ."