Pular para o conteúdo
Publicidade

માથ્થી 5:13

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

મીઠું અને પ્રકાશ

13 "તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું પોતાની ખારાશ ગુમાવે તો તે ફરી કેવી રીતે ખારું કરાશે? બહાર ફેંકી દેવા સિવાય અને પગ તળે કચડાવા સિવાય. તે કોઈ પણ પ્રકારે સારું નથી.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    13 તમે માનવજગતનું મીઠું છો; પણ જો મીઠું બેસ્વાદ થયું તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ નીચે છુંદાવા વગર તે કશા કામનું નથી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.