Pular para o conteúdo
Publicidade

માથ્થી 5:14-16

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

14 "તમે જગતનો પ્રકાશ છો. પર્વત પર બાંધેલું નગર છૂપું રહી શક્તું નથી. 15 લોકો દીવો સળગાવીને તેને વાટકા નીચે મુકતા નથી, તેના બદલે તેઓ તેને તેના સ્ટેન્ડ પર મુકે છે, અને તે ઘરમાંના બધાને અજવાળું આપે છે. 16 તેવીજ રીતે તમારો પ્રકાશ લોકોની આગળ એવો પ્રકાશવાં દો જેથી તેઓ તમારાંં સદાચરણો જોઈને સ્વર્ગમાંના તમારાં ઈશ્વર પિતાનો મહિમા કરે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    14 તમે માનવજગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.

    15 દીવો કરીને તેને વાસણ નીચે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે. 16 તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારાં સદકૃત્યો જોઈને સ્વર્ગમાંનાં તમારા પિતાનો મહિમા કરે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.