45 જેથી તમે તમારાં સ્વર્ગમાંના પિતાનાં સંતાન થાવ, તે પોતાના સૂર્યને ભલા તથા ભૂંડા પર ઉગાવે છે. અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ મોકલે છે. 46 જો તમે તમારા પર પ્રેમ કરનારાઓને પ્રેમ કરો છો, તો તમને શું બદલો મળશે? શું કર વસૂલનારાઓ પણ એવુ નથી કરતા? 47 અને જો તમે તમારા લોકોને જ સલામ કરો છો, તો તમે બીજાઓ કરતાં વિશેષ શું કરો છો? વિદેશીઓ પણ શું એમ નથી કરતા?
Publicidade
માથ્થી 5:45-47
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
45 એ માટે કે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરા થાઓ. કેમ કે તે સૂર્યને દુષ્ટ તથા ભલા પર ઉગાવે છે અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ મોકલે છે.
46 કેમ કે જેઓ તમારા પર પ્રેમ કરે છે, તેઓ પર જો તમે પ્રેમ કરો છો, તો તમને શો બદલો મળે? દાણીઓ પણ શું એમ નથી કરતા? 47 જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો, તો તમે વિશેષ શું કરો છો? દેવ વગરના લોકો પણ શું એમ નથી કરતાં?
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.