Pular para o conteúdo
Publicidade

માથ્થી 6:3,4

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

3 પણ જયારે તમે જરૂરિયાતમંદને આપો, ત્યારે તમારો જમણો હાથ જે કરે તે ડાબો હાથ ન જાણે 4 જેથી તમારાંં દાન ગુપ્તમાં થાય. પછી ગુપ્તમાં જોનાર તમારાં પિતા, તમને બદલો આપશે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 પણ તમે જયારે દાનધર્મ કરો, ત્યારે જે તમારો જમણો હાથ કરે તે તમારો ડાબો હાથ ન જાણે, 4 એ માટે કે તમારા દાનધર્મ ગુપ્તમાં થાય; ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.