31 માટે એમ કહેતા ચિંતા ન કરો. અમે શું ખાઈશું, કે અમે શું પીશું, કે અમે શું પહેરીશું 32 કેમકે જગતના વિદેશીઓ આ બધી બાબતો પાછળ દોડે છે. અને સ્વર્ગમાંના તમારાં પિતા જાણે છે કે આ બધાની તમારે જરૂર છે.
Publicidade
માથ્થી 6:31,32
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
31 માટે ‘અમે શું ખાઈશું?’, ‘શું પીશું?’ અથવા ‘શું પહેરીશું?’ એમ કહેતાં ચિંતા ન કરો.
32 કારણ કે એ સઘળાં વાનાં અવિશ્વાસીઓ શોધે છે; કેમ કે સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે એ બધાની તમને જરૂર છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.