Pular para o conteúdo
Publicidade

માથ્થી 6:31-33

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

31 માટે એમ કહેતા ચિંતા ન કરો. અમે શું ખાઈશું, કે અમે શું પીશું, કે અમે શું પહેરીશું 32 કેમકે જગતના વિદેશીઓ આ બધી બાબતો પાછળ દોડે છે. અને સ્વર્ગમાંના તમારાં પિતા જાણે છે કે આ બધાની તમારે જરૂર છે. 33 પણ પ્રથમ તમે તેના રાજ્યને અને તેના ન્યાયીપણાને શોધો, અને આ બધા વાનાં પણ અપાશે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    31 માટે ‘અમે શું ખાઈશું?’, ‘શું પીશું?’ અથવા ‘શું પહેરીશું?’ એમ કહેતાં ચિંતા ન કરો.

    32 કારણ કે એ સઘળાં વાનાં અવિશ્વાસીઓ શોધે છે; કેમ કે સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે એ બધાની તમને જરૂર છે. 33 પણ તમે પ્રથમ તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો અને એ બધાં વાનાં પણ તમને અપાશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.