Pular para o conteúdo
Publicidade

માથ્થી 6:4,6,18

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

4 જેથી તમારાંં દાન ગુપ્તમાં થાય. પછી ગુપ્તમાં જોનાર તમારાં પિતા, તમને બદલો આપશે.

6 પરંતુ તમે જયારે પ્રાર્થના કરો, ત્યારે તમારી ઓરડીમાં જાઓ, બારણું બંધ કરીને તમારાં પિતાને પ્રાર્થના કરો, જે અદ્રશ્ય છે. ત્યારે તમારો પિતા જે ગુપ્ત રીતે કરવામાં આવે છે તે જુએ છે, તે તમને બદલો આપશે.

18 એથી તમે ઉપવાસ કર્યા છે એની બીજા કોઈને ખબર પડશે નહિ. માત્ર તમારો પિતા, જે અદ્રશ્ય છે. અને તમારો પિતા જે ગુપ્ત રીતે કરવામાં આવે છે તે જુએ છે, તે તમને બદલો આપશે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    4 એ માટે કે તમારા દાનધર્મ ગુપ્તમાં થાય; ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.

    6 પણ જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે તમારી ઓરડીમાં જાઓ, બારણું બંધ કરીને ગુપ્તમાં તમારા પિતાને પ્રાર્થના કરો; અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.

    18 એ માટે કે ફક્ત માણસો ન જાણે કે તમે ઉપવાસ કરી રહ્યા છો, પણ તમારા પિતા જે ગુપ્તમાં છે તેમને તમે ઉપવાસી દેખાવ. અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.