Pular para o conteúdo
Publicidade

માથ્થી 6:5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

પ્રાર્થના વિષે

5 "અને જયારે તમે પ્રાર્થના કરો, દંભીઓના જેવા ન થાવ. અન્ય લોકો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાના નાકાંઓ પર ઊભા રહીને પ્રાથઁના કરવાનું તેમને પસંદ છે. હું તમને સાચે જ કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂકયા છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    5 જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે ઢોંગીઓનાં જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ, માટે તેઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ચાહે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.