Pular para o conteúdo
Publicidade

માથ્થી 7:1,2

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

બીજાઓનો ન્યાય કરવો

1 "કોઈને દોષિત ન ઠરાવો, જેથી કોઈ તમને દોષિત ન ઠરાવે. 2 કેમકે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તમને પણ દોષિત ઠરાવશે; જે માપ વડે તમે માપી આપશો તે જ માપમાં તમને પાછું માપી અપાશે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 કોઈનો ન્યાય ન કરો અને તમારો ન્યાય નહિ કરાશે. 2 કેમ કે જે ન્યાય પ્રમાણે તમે ન્યાય કરો તે પ્રમાણે તમારો ન્યાય થશે. જે માપથી તમે માપી આપો છો, તે જ પ્રમાણે તમને માપી અપાશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.