Pular para o conteúdo
Publicidade

માથ્થી 7:28,29

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

28 જયારે ઈસુએ આ વાતો કહેવાનું પુરું કયુંઁ, ત્યારે ટોળું તેમના શિક્ષણથી આશ્ચર્યચકિત થઈ ગયા. 29 કેમકે નિયમશાસ્ત્રના પંડિતોની માફક નહિ, પરંતુ જેની પાસે અધિકાર છે તેની માફક તેઓ શિક્ષણ આપતાં હતા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    28 ઈસુ એ વાતો કહી રહ્યા પછી, એમ થયું કે, લોકો તેમના ઉપદેશથી આશ્ચર્ય પામ્યા, 29 કેમ કે શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેવી રીતે તે તેઓને ઉપદેશ કરતા હતા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.