Pular para o conteúdo
Publicidade

માથ્થી 9:20,21

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

20 ત્યાર પછી એક સ્ત્રી જેને બાર વરસથી રકતસ્ત્રાવનો રોગ હતો તેણે પાછળથી આવીને તેમનાં ઝભ્ભાની કીનારીને સ્પર્શ કર્યો; 21 તેણે મનમાં કહ્યું, "જો હું માત્ર તેમના ઝભ્ભાને સ્પર્શ કરું, તો હું સાજી થઈશ."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    20 ત્યારે જુઓ, એક સ્ત્રી જેને બાર વર્ષથી સખત લોહીવા હતો, તે ઈસુની પાછળ આવીને તેમના વસ્ત્રોની કોરને અડકી; 21 કેમ કે તેણે પોતાના મનમાં વિચાર્યું કે, "જો હું માત્ર તેમના વસ્ત્રને અડકું તો હું સાજી થઈ જઈશ."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.