Pular para o conteúdo
Publicidade

માથ્થી 9:37,38

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

37 ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, "ફસલ પુષ્કળ છે, પરંતુ મજૂરો થોડા છે. 38 ફસલનાં ધણીને પ્રાર્થના કરો કે જેથી તે પોતાની ફસલને સારું મજૂરો ખેતરમાં મોકલી આપે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    37 ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, "ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. 38 એ માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે, તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.