Pular para o conteúdo
Publicidade

માથ્થી 10:1-4

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ઈસુ બારને બહાર મોકલે છે

1 ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવ્યાં અને અશુધ્ધ આત્માઓ કાઢવાનો તથા દરેક બીમારી અને રોગ મટાડવાનો અધિકાર તેઓને આપ્યો.

2 બાર પ્રેષિતોનાં નામ આ પ્રમાણે છે:

સિમોન (જે પિતર પણ કહેવાય છે), અને તેનો ભાઈ આન્દ્રિયા,

ઝબદીના દીકરા યાકોબ અને તેનો ભાઈ યોહાન,

3 ફિલિપ, અને બર્થોલ્મી,

થોમાસ, અને કર ઉઘરાવનાર માથ્થી,

અલ્ફીનો દીકરો યાકોબ, અને થદીયુસ,

4 સિમોન કનાની અને યહૂદા ઇશ્કરિયોત, જેણે તેમને પરસ્વાઘીન કરાયા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારનો મંદવાડ તથા દરેક જાતનો રોગ મટાડવાનો અધિકાર તેઓને આપ્યો.

    2 તે બાર પ્રેરિતોનાં નામ આ છે. પહેલો સિમોન જે પિતર કહેવાય છે, અને તેનો ભાઈ આન્દ્રિયા; ઝબદીનો દીકરો યાકૂબ, તથા તેનો ભાઈ યોહાન; 3 ફિલિપ તથા બર્થોલ્મી; થોમા તથા માથ્થી દાણી; અલ્ફીનો દીકરો યાકૂબ તથા થદી; 4 સિમોન જે અતિ ઝનૂની માણસ હતો તથા યહૂદા ઇશ્કારિયોત, જે ઈસુને પરસ્વાધીન કરનાર હતો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.