Pular para o conteúdo
Publicidade

માથ્થી 16:13-16

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

પિતરનો એકરાર કે ઈસુ એક મસીહા છે

13 જયારે ઈસુ કૈસરીયા ફિલિપ્પીના પ્રાંતમાં આવ્યા, તેમણે તેમના શિષ્યોને પૂછયું: "માણસનો દીકરો કોણ છે એ વિષે લોકો શું કહે છે?"

14 તેઓએ જવાબ આપ્યો, "કેટલાક કહે છે કે યોહાન બાપ્તિસ્ત; બીજા કહે છે કે એલિયા; ને બીજા કેટલાક યર્મિયા અથવા પ્રબોધકોમાંના એક."

15 પછી તેમણે તેઓને પૂછયું, "પણ હું કોણ છું એ વિશે તમે શું કહો છો?"

16 સિમોન પિતરે જવાબ આપ્યો, "તમે મસીહ, જીવંત ઈશ્વરના પુત્ર છો."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    13 ઈસુએ કાઈસારિયા ફિલિપ્પીના વિસ્તારમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે, "માણસનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?" 14 ત્યારે તેઓએ કહ્યું કે, "કેટલાક કહે છે, યોહાન બાપ્તિસ્મા કરનાર, કેટલાક એલિયા, કેટલાક યર્મિયા, અથવા પ્રબોધકોમાંના એક." 15 ઈસુએ તેઓને પૂછ્યું, "પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?" 16 ત્યારે સિમોન પિતરે જવાબ આપતાં કહ્યું કે, "તમે ખ્રિસ્ત, જીવતા ઈશ્વરના દીકરા છો."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.