Pular para o conteúdo
Publicidade

લૂક 10:1

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ઈસુ સિતેર શિષ્યોને બહાર મોકલે છે

1 આ પછી પ્રભુએ બીજા સિતેર શિષ્યોને પસંદ કર્યા, ને પોતે જે શહેરોમાં અને જગ્યામાં જવાનાં હતા ત્યાં તેઓને બબ્બેની જોડીમાં તેમની આગળ મોકલ્યા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 આ બનાવો બન્યા પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને નીમીને જે જે શહેર તથા જગ્યામાં તે પોતે જવાના હતા, તેમાં તેઓમાંના બબ્બેને પોતાની આગળ મોકલ્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.