2 તેમણે તેઓને કહ્યું, "ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડાં છે, ફસલનાં ધણીને પ્રાર્થના કરો કે જેથી તે પોતાની ફસલને સારુ મજૂરો ખેતરમાં મોકલી આપે."
Publicidade
લૂક 10:2
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
2 ઈસુએ તેઓને કહ્યું કે, ‘ફસલ પુષ્કળ છે, પણ મજૂરો થોડા છે; માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.’"
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.