ભલા સમરૂનીનું દ્રષ્ટાંત
25 એક પ્રસંગે નિયમશાસ્ત્રના એક પંડિતે ઊભા થઇને ઈસુની પરીક્ષા કરતાં તેણે પૂછયું. "ગુરુજી, અનંતજીવન મેળવવાં માટે મારે શું કરવું જોઈએ?"
29 પણ તે પોતાને ન્યાયી ઠરાવવા ઈચ્છતો હતો, તેથી તેણે ઈસુને પૂછયું, "મારો પાડોશી કોણ?"
36 "હવે લૂંટારાનાં હાથમાં પડેલા માણસનો પાડોશી એ ત્રણમાંથી કોણ? તું શું ધારે છે."
37 નિયમશાસ્ત્રના પંડિતે જવાબ આપ્યો, "જેણે, તેના તરફ દયા દર્શાવી તે જ."
ઈસુએ તેને કહ્યું, "તો તું જઈને એ પ્રમાણે કર."