41 પ્રભુએ જવાબ આપ્યો, "માર્થા, માર્થા, તું ઘણી બાબતોની ચિંતા કરીને ગભરાય છે 42 પણ થોડી બાબતો જરૂરી છે, એક જ બાબત અને મરિયમે જે સારું તે પસંદ કયુઁ છે, જે તેની પાસેથી લઈ લેવામાં આવશે નહિ."
Publicidade
લૂક 10:41,42
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
41 પણ ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘માર્થા, માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને વિચલિત થાય છે; 42 પણ એક વાતની જરૂર છે; અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, જે તેની પાસેથી લઈ લેવાશે નહિ.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.