13 જો તમે પાપી હોવા છતાં તમારાંં બાળકોને સારી ભેટ આપવાનું જાણો છો, તો સ્વર્ગમાંના તમારાં પિતા, જેઓ તેમની પાસે માગે છે, તેઓને પવિત્ર આત્મા આપશે એ કેટલું વિશેષ છે?"
Publicidade
લૂક 11:13
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
13 માટે જો તમે ખરાબ હોવા છતાં તમારાં છોકરાંને સારાં વાનાં આપી જાણો છો, તો સ્વર્ગમાંના બાપની પાસે જેઓ માગે, તેઓને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?’"
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.