Pular para o conteúdo
Publicidade

લૂક 11:2-4

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

2 તેમણે તેઓને કહ્યું, જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે કહો:

" ‘પિતા,

તમારું નામ પવિત્ર મનાઓ,

તમારું રાજ્ય આવો.

3 દિવસની અમારી રોટલી દરરોજ અમને આપો.

4 અમારા પાપ અમને માફ કરો.

કેમકે અમે પણ, અમારી વિરુદ્ધ પાપ કરનાર દરેકને માફ કરીએ છીએ.

અને અમને પરીક્ષણમાં ન લાવો.’ "

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    2 ઈસુએ તેઓને કહ્યું કે, તમે પ્રાર્થના કરો, ત્યારે કહો કે, ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ; તમારું રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.

    3 દિવસની અમારી રોટલી આજ અમને આપો; 4 અને અમારાં પાપ અમને માફ કરો; કેમ કે અમે પોતે પણ અમારા દરેક ઋણીને માફ કરીએ છીએ. અને અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.