27 "જયારે ઈસુ આ કહેતાં હતા ત્યારે ટોળામાંથી એક સ્ત્રી બૂમ પાડીને બોલી, જે માતાએ તમને જન્મ આપ્યો અને સ્તનપાન કરાવ્યું તેને ધન્ય છે."
28 તેમણે જવાબ આપ્યો, "તે કરતાં જેઓ ઈશ્વરનાં વચન સાંભળે છે, ને પાળે છે, તેઓને ધન્ય છે."

27 એમ થયું કે ઈસુ આ બોધ કરતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું કે, ‘જે જનેતાએ તમને જન્મ આપ્યો અને જેણે તમને સ્તનપાન કરાવ્યું તે આશીર્વાદિત છે.’" 28 પણ ઈસુએ કહ્યું હા, પણ તે કરતા જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને પાળે છે તે આશીર્વાદિત છે.’"
+581 estão orando agora.
Junte-se à corrente de oração.