યોનાની નિશાની
29 ટોળું મોટું થતાં ઈસુએ કહ્યું, "આ દુષ્ટ પેઢી છે. તે નિશાની માગે છે, પણ યોનાની નિશાની સિવાય બીજી કોઇ તેમને આપવામાં આવશે નહિ. 30 કેમકે નિનવેહના લોકો માટે જેમ યોના નિશાનીરૂપ બન્યો, તેમ માણસનો દીકરો પણ આ પેઢી માટે થશે. 32 ન્યાયકાળે નિનવેહના માણસો આ પેઢી વિરુદ્ધ ઊભા થશે અને દોષિત ઠરાવશે; કેમકે તેઓએ યોનાનો ઉપદેશ સાંભળીને પસ્તાવો કયોઁ અને હવે યોના કરતાં કોઇક અહીં મોટો છે.