Pular para o conteúdo
Publicidade

લૂક 11:42

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

42 "તમો ફરોશીઓને અફસોસ! કેમકે તમે ફુદીનાનો, સિતાબ, અને બગીચાની સઘળી વનસ્પતિનો દશાંશ આપો છો પરંતુ તમે ન્યાય અને ઈશ્વરના પ્રેમની અવગણના કરો છો. તમારે પહેલાને રદ કયાઁ વિના પાછળનું પાલન કરવું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    42 પણ તમ ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે ફુદીનાનો તથા સિતાબનું તથા સઘળી ખાવાલાયક વનસ્પતિનો દસમો ભાગ આપો છો; પણ ન્યાય તથા ઈશ્વરનો પ્રેમ પડતાં મૂકો છો; તમારે આ કરવાં જોઈતાં હતાં અને એ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.