51 હાબેલના રકતથી માંડીને, ઝખાર્યાના રકત સુધી જે વેદી તથા પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો હતો. હા, હું તમને કહું છું આ બધા માટે આ પેઢી જવાબદાર ગણાશે.
Publicidade
લૂક 11:51
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
51 હા, હું તમને કહું છું કે ‘હાબેલના લોહીથી તે ઝખાર્યા જે યજ્ઞવેદી તથા પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો, તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેઢીના લોક પાસેથી લેવાશે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.