Pular para o conteúdo
Publicidade

લૂક 13:1-5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

પસ્તાવો કરો અથવા નાશ પામો

1 હવે તે સમયે ત્યાં ઊભા રહેલાઓમાંથી કેટલાક હાજર હતા પિલાતે ગાલીલીઓનું લોહી તેઓના બલિદાનો સાથે ભેળવી દીધું તેઓ વિશે ઈસુને કહી જણાવ્યું. 2 ઈસુએ જવાબ આપ્યો કે, "શું તમે એમ ધારો છો કે ગાલીલના અન્ય ગાલીલીઓ કરતાં તેઓ વધારે પાપી હતા તેથી તેઓ આ રીતે સહન કયુઁ? 3 હું તમને કહું છું કે ના! પણ જો તમે પસ્તાવો નહિ કરો તો તમે પણ નાશ પામશો. 4 અથવા જયારે શિલોઆહનો બુરજ અઢાર માણસો પર તૂટી પડયો અને તેઓ માયાઁ ગયા, શું તમે એમ ધારો છો કે તેઓ યરુશાલેમમાંનાં બિજા સવઁ રહેવાસીઓ કરતાં વધારે અપરાધી હતા? 5 હું તમને કહું છું કે ના! પણ જો તમે પસ્તાવો નહિ કરો તો તમે પણ નાશ પામશો."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 તે જ સમયે ત્યાં હાજર કેટલાક માણસોએ આવીને ઈસુને તે ગાલીલીઓ વિશે જણાવ્યું કે, પિલાતે તેમના યજ્ઞોના લોહીમાં તેઓનું લોહી ભેળવી દીધું. 2 ઈસુએ તેઓને જવાબ આપતાં કહ્યું કે, ‘તે ગાલીલીઓ અન્ય ગાલીલીઓ કરતાં વધારે પાપી હતા તેથી તેઓ પર આવી વિપત્તિ આવી પડી એમ તમે માનો છો?’" 3 હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે પણ એ જ રીતે નાશ પામશો.

    4 અથવા શિલોઆહમાં જે અઢાર માણસો પર બુરજ તૂટી પડવાથી તેઓ મરણ પામ્યા, તેઓ યરુશાલેમમાં વસતા બીજા બધા માણસો કરતાં વધારે પાપી હતા એમ તમે માનો છો? 5 હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે બધા પણ એ જ રીતે નાશ પામશો.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.