Pular para o conteúdo
Publicidade

લૂક 13:18,19

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

રાઇનાં બી નું દ્રષ્ટાંત અને ખમીર

18 પછી ઈસુએ કહ્યું, "ઈશ્વરનું રાજ્ય શેનાં જેવું છે? હું તેને શેની સાથે સરખાવું? 19 એ રાઈના બી જેવું છે, જેને એક માણસે પોતાના બગીચામાં વાવ્યું, તે ઊગીને મોટું વૃક્ષ બન્યું અને તેની ડાળીઓ પર આકાશના પક્ષીઓએ માળા બાંધ્યા."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    18 ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે, અને હું એને શાની ઉપમા આપું? 19 તે રાઈના દાણા જેવું છે. કોઈ માણસે દાણો લઈને પોતાની વાડીમાં વાવ્યો. પછી છોડ ઊગ્યો અને તે વધીને મોટું ઝાડ થયું, અને આકાશના પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.