Pular para o conteúdo
Publicidade

લૂક 14:15,24

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

મોટા ભોજન સમારંભનું દ્રષ્ટાંત

15 આ સાંભળીને ઈસુની સાથે જમવા બેઠેલાઓમાંથી એકે કહ્યું, "જેઓ ઈશ્વરના રાજ્યમાં મિજબાની ખાશે તેને ધન્ય છે."

24 હું તમને કહું છું જેઓને મેં નોતયાઁ હતાં, તેઓમાંથી કોઈ પણ હવે મારી મિજબાનીનો સ્વાદ માણી શકશે નહિ.’ "

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    15 તેમની સાથે જમવા બેઠેલાઓમાંના એકે એ વાત સાંભળીને તેમને કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યમાં જે રોટલી ખાશે તે આશીર્વાદિત છે.’"

    24 કેમ કે હું તને કહું છું કે, પેલા માણસો જેઓ આમંત્રિત હતા તેઓમાંના કોઈ પણ હવે મારી મિજબાનીમાંથી ચાખશે નહિ.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.