26 "જે કોઈ મારી પાછળ આવવાં ચાહે પણ પોતાનાં માતા અને પિતા, પત્ની, અને બાળકો, ભાઈઓને, બહેનોને કે હા પોતાના જીવ નો પણ દ્વેષ નહિ કરે, તે મારો શિષ્ય થઈ શકતો નથી. 27 વળી, જે કોઈ પોતાનો ક્રૂસ ઊંચકીને મારી પાછળ ચાલતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
Publicidade
લૂક 14:26,27
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
26 ‘જો કોઈ મારી પાસે આવે, અને પોતાનાં માતાનો અને પિતાનો, પત્નીનો, બાળકોનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્રેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. 27 જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.